5 KM Fun Run.
Run For Freedom
Run For Freedom | એક દોડ આઝાદીની
5 K.M. Fun Run
જુનાગઢ મેરથોન
"આઝાદી માટેની મઝાની દોડ"
A Fun run for freedom
જુનાગઢ સ્વસ્થતા, આરોગ્ય અંગે જાગૃતિ અને સમુદાયની ગર્વભાવનાને પ્રોત્સાહિત કરે છે. દરેક ઉંમરના લોકો માટે ખુલ્લી આ મેરથોન મોજ અને સક્રિય ભાગીદારી દ્વારા લોકોને જોડે છે અને સ્વસ્થ તથા સકારાત્મક જીવનશૈલી તરફ ઉત્સાહિત કરે છે.
આરોગ્ય, ફિટનેસ અને એકતા માટે મઝાની અને ઉર્જાવાન 5 કિ.મી. દોડમાં અમારી સાથે જોડાઓ.
Join us for a fun and energetic 5km run for health, fitness and unity.
📅 ઇવેન્ટ વિગતો | Event Details
🗓 તારીખ: ૧૫/૦૮/૨૦૨૫, શુક્રવાર
Date: 15/08/2025, Friday
🏃♂️ દોડ ની શરૂઆત: સવારે ૭:૩૦ કલાકે
Run Starts At: 7:30 AM
🎌 ધ્વજવંદન: સવારે ૮:૪૫ કલાકે
Flag Hoisting: 8:45 AM
📍 સ્થળ: ગાયત્રી શક્તિપીઠ, ભાવનાથ રોડ, જુનાગઢ
📍 સ્થળ: ગાયત્રી શક્તિપીઠ, ભાવનાથ રોડ, જુનાગઢ
Venue: Gayatri Shaktipith, Bhavnath Road, Junagadh
📍 નંબંધનની જગ્યાઓ | Physical Registration Locations
1️⃣ લોટસ સ્પોર્ટ્સ શોપ રાજીવ ગાંધી પાર્ક સામે, ભાવનાથ રોડ, જુનાગઢ
1️⃣ લોટસ સ્પોર્ટ્સ શોપ રાજીવ ગાંધી પાર્ક સામે, ભાવનાથ રોડ, જુનાગઢ
Lotus Sports Shop Opposite Rajiv Gandhi Park, Bhavnath Road, Junagadh
2️⃣ પુખરાજ આઉટફિટ્સ
કેશરિયા શોપિંગ સેન્ટર, મોટેબાગ સર્કલ સામે, જુનાગઢ
2️⃣ પુખરાજ આઉટફિટ્સ
કેશરિયા શોપિંગ સેન્ટર, મોટેબાગ સર્કલ સામે, જુનાગઢ
Pukhraj Outfits
Kesariya Shopping Center, Opposite Motibaug Circle
વધુ માહિતી માટે સંપર્ક કરો | For More Information:
📞 સોલંકી નિતિન | Solanki Nitin : 96872 97962 📞 ગોસાઈ મહેન્દ્ર | Gosai Mahendra: 99095 03720
📞 ચૌહાણ ફોરમ કુમાર | Chauhan Forum Kumar: 91065 61007
નોંધણી કરો
Browse
Guides
Stories
About the author
Team MGC